તા.૧૯-૦૮-૨૦૧૮
નમસ્કાર મિત્રો
નમસ્કાર મિત્રો
આપસૌ જાણો છે તે મુજબ ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી સેમેસ્ટર પદ્ધતિ રદ કરવામાં આવે છે. તથા ધોરણ ૯ માં ગણિત અને વિજ્ઞાન વિષય એન.સી.ઈ.આર.ટી. નાં અબ્યાસ્ક્રમ મુજબ દાખલ કરવામાં આવેલ છે.
ધોરણ૯ નાં પરિરૂપ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો